પારડીમાં વાપી-ધુલે એસ. ટી. બસને નડ્યો અકસ્માત: બસમાં સવાર 60 જેટલા મુસાફરોનો ચમત્કારિક બચાવ
દારૂ પીતા પીતા ટ્રક હંકારી પાછળથી બસને અડફટે લઈ ડ્રાઇવર થયો ફરાર: ટ્રક અને ડીવાઈડર વચ્ચે બસ ફસાતા ઈમરજન્સી વિન્ડો વડે પેસેન્જરોને કઢાયા બહાર (વર્તમાન...

