March 25, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપી

દમણમાં દરિયા કિનારે વિસર્જીત કરાયેલ ગણેશ મૂર્તિઓ ક્ષત-વિક્ષત હાલતમાં જોવા મળતા ભાવિકોની લાગણી દુભાઈ

vartmanpravah
ગણેશ મહોત્‍સવમાં ગણેશજીની સ્‍થાપના કરી આરતી પૂજા બાદ ભક્‍તો વિસર્જન કરે છે પરંતુ વિસર્જીત મૂર્તિઓની હાલત બેહાલ જોવા મળી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીની સંસ્‍કૃત મહાવિદ્યાલયમાં ગુજરાતી ભાષા ગૌરવ સંવર્ધનની એક દિવસીય કાર્યશાળા સંપન્ન

vartmanpravah
વર્ણમાળા, જોડાક્ષર અને ધ્‍વનિ ઘટકની સમજૂતી સાથે ભાષાશુદ્ધિ, પદક્રમ અને અનુસ્‍વારના સાચા પ્રયોગો દર્શાવ્‍યા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.27: ગુજરાતના માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ એસટી વિભાગ દર પૂનમે ભક્‍તો માટે સ્‍પેશિયલ એસટી બસ દોડાવશે

vartmanpravah
વલસાડથી નારેશ્વરધામ, ધરમપુરથી ડાકોર અને નવાસરીથી પાવાગઢ બસની સુવિધા ઉપલબ્‍ધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.27: પાવાગઢ, ડાકોર અને નારેશ્વર તીર્થ સ્‍થળોએ દર પૂનમ ભરવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના વિવિધ સ્‍થળો પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” અંતર્ગત સફાઈ અભિયાન હાથધરાયું

vartmanpravah
વર્લ્‍ડ ટુરીઝમ-ડે નિમિત્તે જિલ્લા પ્રવાસન સ્‍થળો પર રંગોળી અને શપથ સહિતના કાર્યક્રમો થયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.27:સ્વચ્છ ભારત મિશન-(ગ્રા) યોજના અંતર્ગત વલસાડ જિલ્લામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના ઉદ્યોગપતિઓએ ‘વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ ઓફ સક્‍સેસ’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્‍યું

vartmanpravah
વાપી, સરીગામ, પારડી અને ગુંદલાવ જીઆઈડીસીમાં ઔદ્યોગિક એકમોના અગ્રણીઓએ કાર્યક્રમને માણ્‍યો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.27: રાજ્‍યના તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ: તા. 27મી સપ્‍ટેમ્‍બરના રોજ બે દાયકા સફળતાપૂર્વક પૂર્ણ

vartmanpravah
બે દાયકાની સફળતાની ઉજવણી નિમિત્તે વલસાડ જિલ્લાના વાપી ઓદ્યોગિક વસાહતના ઉદ્યોગકારોનો વાયબ્રન્‍ટ ગુજરાતના વિકાસમાં યશીસ્‍વી ફાળો જિલ્લામાં 724 એમ.ઓ.યુ. થયાઃ- 17000 લોકોને રોજગારી આપવામાં આવી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ઈન્‍ડિયન બેંકનો આસિસ્‍ટન મેનેજર એ.ટી.એમ.માંથી રૂા.15.26 લાખની ઉચાપત કરતા ઝડપાયો

vartmanpravah
સેલવાસના આલોકકુમાર વિરૂધ્‍ધ નોંધાયેલ ફરિયાદ બાદ ધરપકડ થઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: વાપીની ઈન્‍ડિયન બેંકમાં આસિસ્‍ટન મેનેજરને એ.ટી.એમ.ની સંભાળ રાખવાની ફરજ સોંપાઈ હતી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કરમબેલીમાં સ્‍કેપના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah
પાસે રેલવે લાઈન પસાર થતી હોવાથી સલામતિ ખાતર ટ્રેન વહેવાર થોડો સમય અટકાવી દેવાયેલ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: વાપી નજીક આવેલ કરમબેલી સ્‍થિત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં આયોજીત થનાર હંગામી ફટાકડા બજારનો ઓરિએન્‍ટલ વિમા કંપનીએ વિમાની ના પાડતા કલેક્‍ટરમાં રજૂઆત

vartmanpravah
ફટાકડા વેપારીઓની સ્‍થિતિ કફોડી : અન્‍ય વિમા કંપની આગળ આવે તેવી રજૂઆત કરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: દિવાળી નજીક આવતી હોવાથી ફટાકડાના વેપારીઓની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના વડોલી ગામે શિકારની શોધમાં આવેલ દિપડો કુવામાં ખાબક્‍યો

vartmanpravah
વન વિભાગ અને ગ્રામજનોએ ખાટલો ઉતારી ત્રણ-ચાર કલાકની જહેમત બાદ દિપડાને બહાર કાઢયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.26: કપરાડા તાલુકાના વડોલી ગામે વિચિત્ર ઘટના સર્જાવા...