સંજીવની બુટ્ટી સમાન: નવસારી જિલ્લામાં 108 એમ્બ્યુલન્સમાં 16 વર્ષમાં 1પ10 સગર્ભા મહિલાઓને ડિલેવરી કરાવી
વર્ષ-2007થી અત્યાર સુધીમાં આશીર્વાદ રૂપ 108 એમ્બ્યુલન્સમાં મહિલાઓની નોર્મલ ડિલેવરી કરાવી માતા અને બાળકોના જીવ બચાવ્યા હતા જિલ્લામાં 15 જેટલી 108 એમ્બ્યુલન્સમાં 65- પાયલટ અને...

