વલસાડ જિલ્લામાં તા.5 મે સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ખેડૂતો અને એપીએમસીના વેપારીઓને તકેદવારી રાખવા અનુરોધ કરાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.03: હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા.05/05/2023 સુધી વલસાડ જિલ્લામાં હળવા અને...

