કપરાડા વાવરના ગ્રામજનોની અસહ્ય લાચારી : ધસમસતા કોઝવે ઉપરથી ચાલી અંતિમ યાત્રા કાઢવી પડી
કપરાડાના અનેક ગ્રામ્ય વિસ્તારના લોકો ચોમાસામાં દયનીય હાલતોના ભોગ બનતા રહ્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: કપરાડા તાલુકો એટલે વલસાડ જિલ્લાનું ચેરાપુંજી. આ...

