સમગ્ર પારડી દેશભક્તિના રંગમાં રંગાયું: ઠેરઠેર 75મા પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી
પારડી નગરપાલિકા, બિરસા મુંડા સર્કલ, ભાજપ કાર્યાલય, રામચોક, અભિનવ પાર્ક, અને સરસ્વતી શિશુ મંદિર સહિતના સ્થળોએ મહાનુભવોના હસ્તે થયું ધ્વજવંદન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી,...

