October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં 75માંપ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના ભાગરૂપે શાળાના પટાંગણમાં 8:00 વાગ્‍યે શાળાના આચાર્યશ્રી અનુપમ ઉપાધ્‍યાયનાં હસ્‍તે ધ્‍વજારોહણ કરી ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ધ્‍વજારોહણ કર્યા બાદ શાળાના ધોરણ-9ની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર દેશભક્‍તિ ગીત રજૂ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં અંતે શાળાનાં આચાર્યશ્રી અનુપમ ઉપાધ્‍યાયે 75માં પ્રજાસત્તાક પર્વની સૌને શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

જેસીબીમાં વરઘોડો!

vartmanpravah

દાનહ મહેસુલ વિભાગ દ્વારા ત્રીજા દિવસે પણ ગેરકાયદેસર બાંધકામોને દુર કરાયા

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડીના અંબાચ ખાતેથી 25.68 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

ધરમપુર વન વિભાગ દ્વારા ગ્રામજનોને જંગલી જાનવરો અને સાપ અંગે પ્રોજેક્‍ટર દ્વારા માહિતી અપાઈ

vartmanpravah

ખાનવેલ ખોરીપાડા રોડનું સ્‍થાનિક યુવાનોએ જાતે જ રીપેરીંગ કર્યું

vartmanpravah

વંકાસની ડી.એચ.વી. ફિટિંગ કંપનીનું જમીની વિવાદી પ્રકરણમાં લેન્‍ડગ્રેબિંગ એક્‍ટ હેઠળ શરૂ થનારી તપાસ

vartmanpravah

Leave a Comment