સેલવાસ એસ.ટી. ડેપો સામે ગેરકાયદે આડેધડ રીક્ષા પાર્કિંગના કારણે સર્જાતો ટ્રાફિકજામ
ડેપોમાં આવતી-જતી બસોને નડી રહેલો ટ્રાફિકઃ મનફાવે ત્યાં વાહન ઉભા રાખતા રીક્ષાચાલકો સહિત અન્ય વાહનચાલકો સામે પણ વાહનવ્યહાર વિભાગ અને ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી...

