September 13, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રગટેશ્વર ધામ આછવણીમાં શિવભક્તોની ભારે ભીડ

vartmanpravah
લઘુરુદ્ર યજ્ઞ, શિવલિંગ અભિષેક સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાયા ધર્માંચાર્ય પરભુદાદાના હસ્તે વિધવા મહિલાઓને સ્ટીલ થાળીનું વિતરણ કરાયું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા. ૨૧: પ્રગટ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુજરાતમાં એક માત્ર વલસાડ જિલ્લામાં ટીબીના દર્દીઓ માટે ઉપયોગી અદ્યતન XDR GenXpert મશીનનું જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહના હસ્તે લોકાર્પણ

vartmanpravah
જિલ્લા પંચાયતના ફંડમાંથી રૂ. ૨૧.૫૦ લાખના ખર્ચે અમેરિકન કંપનીનું ઈમ્પોર્ટેડ મશીન મંગાવાયું પહેલા રિપોર્ટ આવતા ૨ થી ૩ દિવસ થઈ જતા હતા પરંતુ હવે આ...
Breaking Newsદમણ

દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી.મોર્ચાના અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલે દમણ ખાતે ક્ષેત્રિય પંચાયત પરિષદમાં ઉપસ્‍થિત રહેલા ભાજપના રાષ્‍ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષ સાથે કરેલી પ્રાસંગિક મુલાકાત.

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી.મોર્ચાના અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલે દમણ ખાતે ક્ષેત્રિય પંચાયત પરિષદમાં ઉપસ્‍થિત રહેલા ભાજપના રાષ્‍ટ્રીય...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવાપીસેલવાસ

તમામની નજર સિલવાસા પર હતી

vartmanpravah
(…ગતાંકથી ચાલુ) પ્રભાકર સિનારી ખુબ સાહસિક યુવાન હતો. બંને હાથમાં રિવોલ્‍વર લઈને શરણે આવો નહીંતર જીવ ગુમાવશો એવો પડકાર કરતો તે દરવાજા સામે જઈને ઉભો...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશમાં 6 મહિનાના બાળકોથીલઈ 18 વર્ષ સુધીના તમામ યુવક-યુવતિઓની આરોગ્‍યની થઈ રહેલી તપાસ

vartmanpravah
યુવાન પેઢીની આરોગ્‍યની સુરક્ષા, સમૃદ્ધિના પાયાનું નિર્માણઃ આરોગ્‍ય સચિવ ટી.અરૂણ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.20 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી પીઆઈ બી.જે. સરવૈયાનો સપાટો: પરીયામાં જુગાર રમતા 11 જેટલા મોભીઓને ઝડપી કર્યા જેલના હવાલે

vartmanpravah
16 લાખ 87 હજાર જેટલી માતબર રકમનો મુદ્દામાલ કબજેઃ અનેક રાજકારણીઓ તથા વકીલોના ફોન પારડી પોલીસ સ્‍ટેશનને રણક્‍યા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.20 આજરોજ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સેલવાસના મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા નિકળેલી કાવડ યાત્રા

vartmanpravah
મોટી સંખ્‍યામાં શિવભક્‍તો કાવડયાત્રીઓ જોડાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20: સેલવાસના મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાવડ યાત્રાનું આયોજન...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ ખાતે ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદમાં દીવ જિલ્લાના પ્રતિનિધિ મંડળે પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ કિરીટભાઈ વાજાના નેતૃત્‍વમાં ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડા સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.20 : ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડા સાથે દીવ જિલ્લાના પ્રતિનિધિ મંડળે પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી કિરીટભાઈ વાજાના નેતૃત્‍વમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દહાડ પ્રાથમિક શાળાની જમીન વિવાદિત મુદ્દે સ્‍ટેમ્‍પ ડ્‍યુટી મૂલ્‍યાંકન તંત્રએ પાઠવેલી નોટિસ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.20: સત્‍યને કાયમના માટે દફનાવવુ મુશ્‍કેલ જ નહી પણ ના મુમકીન છે એવી ઘટના ઉમરગામ તાલુકાના દહાડ ખાતે પ્રકાશમાં આવવા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રક્ષાબંધનના તહેવારને અનુલક્ષી સેલવાસ રેડક્રોસના દિવ્‍યાંગ બાળકો દ્વારા રાખડી તૈયાર કરી સ્‍ટોલ શરૂ કરાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20: સેલવાસ સચિવાલયની સામે ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટીદ્વારા સંચાલિત જિલ્લા દિવ્‍યાંગ પુનર્વસન કેન્‍દ્રમાં ભણતા દિવ્‍યાંગ બાળકોના આત્‍મવિશ્વાસમાં વધારો થાય એ હેતુથી...