બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ ઈન્દોર ખાતે રમાઈ રહેલી વેસ્ટ ઝોન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગોવાની બોયઝ અંડર-19 ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યોઃ દમણના પાર્થ જોષીનું રહેલું ઉમદા પ્રદર્શન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10 : બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ, મધ્ય પ્રદેશ બેડમિન્ટન એસોસિએશન દ્વારા ઈન્દોરમાં તારીખ 8 થી 11 ઓગસ્ટ 2023...

