September 13, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણી : તમામ આદિવાસી જાતિ એક મંચ પર

vartmanpravah
સરીગામના પ્રવેશ દ્વારપર બિરસા મુંડાની પ્રતિમાનું ધારાસભ્‍ય રમણભાઈ પાટકરના હસ્‍તે કરવામાં આવેલું અનાવરણ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.09: ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આજરોજ વિશ્વ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં હર્ષ ઉલ્લાસ અને ધામધૂમથી આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah
ભાજપ કોંગ્રેસ છોડી સૌ એક મંચ પર ભેગા મળ્‍યા: પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બીજે સરવૈયા દ્વારા રેલીને દૂધ કોલ્‍ડ્રિંકસનું વિતરણ : પારડી આંબેડકર ઉદ્યાનથી મોટી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ, ધરમપુર, કપરાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રેલી સહિત વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી

vartmanpravah
વલસાડમાં રેલી, કપરાડામાં સંમેલન યોજાયું : ઢોલ, ડી.જે. સાથે પરંપરાગત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.09: 1993 યુનાઈટેડ નેશન્‍સે 9...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-દમણમાં મોબાઈલ સ્‍નેચીંગ કરતો રીઢો આરોપી જીઆઈડીસી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah
આરોપી વિનીત કામેશ્વર પાંડે પાસેથી પોલીસે મોપેડ અને 11 મોબાઈલ સહિત રૂા.1.25 લાખનો મુદ્દામાલ જપ્ત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.09: વાપી વિસ્‍તારમાં મોબાઈલ સ્‍નેચીંગના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ચીખલીમાં બિરસા આર્મી દ્વારા વિશાળ રેલી યોજી વિવિધ માંગણીઓ અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ

vartmanpravah
રેલીને પગલે ચીખલી કોલેજ રોડ પર વાહનોની લાંબી કતાર સાથે ટ્રાફિક જામ સર્જાયો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.09: વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ચીખલીમાં બિરસા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 138 ગામોમાં ‘‘મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah
ગામમાં 75 છોડનું વાવેતર કરી વીરોના બલિદાનને યાદ કરી શીલા ફલકમ પાસે શ્રધ્‍ધાંજલિ અપાઈ પંચ પ્રણ પ્રતિજ્ઞા અને સેલ્‍ફી, વસુધા વંદન, વીરોને વંદન અને ધ્‍વજવંદન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્‍થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી

vartmanpravah
આજે જાતિવાદ, પ્રાંતવાદ કે ભાષાવાદ નહીં પણ માત્ર રાષ્‍ટ્રવાદની વાત થઈ રહી છેઃ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા રૂા.1131.73 લાખના વિકાસના કામોનું લોકાર્પણ અને રૂા.71.61 લાખના કામોનું...
Breaking News

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin
રવિવારે મહારાષ્ટ્રના પુણેમાં સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કો-ઓપરેટિવ સોસાયટીઝ (CRCS) ઑફિસના ડિજિટલ પોર્ટલનું ઉદ્ઘાટન કરતાં કેન્દ્રીય ગૃહ અને સહકારી પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, ‘મલ્ટિ-સ્ટેટ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

પોર્ટુગીઝોએ ભારતીય વસાહતો પર સત્તા મેળવવા માટે લગભગ ચારસો વર્ષ અથાક પ્રયત્‍નો કર્યા હતા અને તે પછી પોણા બસો વર્ષ સત્તા ટકાવી રાખી હતી

vartmanpravah
તે સમયેદરોડામાં સામેલ થયેલા વિશ્વનાથ લવંદે અને સૂર્યકાંત નાઇક નાસીને ભારતીય હદમાં પહોંચી ગયા અને દાદરા નગર હવેલી મુક્‍તિસંગ્રામમાં સંઘ સ્‍વયંસેવકોના સાથીદાર બન્‍યા (…ગતાંકથી ચાલુ)...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ લક્ષદ્વીપની મુલાકાતેઃ અધિકારીઓ સાથેવિકાસલક્ષી પ્રોજેક્‍ટોની ચર્ચા-વિચારણાં

vartmanpravah
આવતા દિવસોમાં લક્ષદ્વીપ પ્રવાસન ક્ષેત્રે માલદીવ્‍સને પણ ટક્કર મારે એ પ્રકારના આયોજનોને પ્રશાસન દ્વારા આપવામાં આવી રહેલો આખરી ઓપ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) કવરત્તી, તા.08...