દાનહઃ મોરખલના ધોડીપાડા, ડુંગરીપાડાનો ખનકી ઉપરનો મુખ્ય રસ્તો ધોવાઈ જતા હાલાકી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25: દાદરા નગર હવેલીના મોરખલ ગામે ધોડીપાડા અને ડુંગરીપાડા રાઉતપાડા વચ્ચેથી પસાર થતી ખનકી પરનો પુલ ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદનાકારણે...

