October 14, 2025
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ મોરખલના ધોડીપાડા, ડુંગરીપાડાનો ખનકી ઉપરનો મુખ્‍ય રસ્‍તો ધોવાઈ જતા હાલાકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: દાદરા નગર હવેલીના મોરખલ ગામે ધોડીપાડા અને ડુંગરીપાડા રાઉતપાડા વચ્‍ચેથી પસાર થતી ખનકી પરનો પુલ ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદનાકારણે વધેલા પાણીના પ્રવાહમાં તુટી ગયો છે. આ પુલ તુટી જવાને કારણે ગામડાથી સેલવાસ તરફ નોકરી-ધંધાર્થે આવતા-જતાં હજારો લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ પુલ તુટી જવાને કારણે ગ્રામજનોએ ચાર કિલોમીટરનો ચકરાવો લેવાની નોબત આવી છે. આ રસ્‍તાનો ઉપયોગ કપરાડા તાલુકાના કેટલાક ગામના લોકો પણ ઉપયોગ કરે છે જેઓને પણ આ પુલ તુટી જવાને કારણે ભારે પરેશાનીનો સામનો કરવા પડી રહ્યો છે.

Related posts

વાપી શાકમાર્કેટમાં ડિમોલિશન કાર્યવાહીમાં પથ્‍થરમારો કરનાર 15 આરોપી પૈકી 8ની ધરપકડ

vartmanpravah

વાપી ચણોદમાં ટેમ્‍પો રિવર્સ કરતા અચાનક આગ લાગી: ડ્રાઈવરને કરંટ લાગતા ફેંકાઈ ગયો

vartmanpravah

રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનાના મૃતકોનેશ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડે પાઠવી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

vartmanpravah

વલસાડ જિલ્લા હોમગાર્ડઝ દળનું ગૌરવ

vartmanpravah

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં વાંસોજ ભૂતનાથ મંદિરમાં 12 જ્‍યોર્તિલિંગ દર્શનનું કરાયેલું આયોજન

vartmanpravah

‘‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’’ અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલીની ગ્રામ પંચાયતોમાં જાહેર સભા અને ગ્રામસભાઓ યોજાઈ

vartmanpravah

Leave a Comment