Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘‘બીટ પ્‍લાસ્‍ટિક પોલ્‍યુશન”ની થીમ પર આધારિત વાપીમાં વી.આઈ.એ. દ્વારા 4 જૂનના રવિવારે ‘સ્‍ટ્રીટ ફોર ઓલ’ યોજાશે

vartmanpravah
રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સવારે 6 વાગ્‍યે ઉદ્‌ઘાટન કરશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વાપી, તા.02: વાપી ઔદ્યોગિક વસાહત અને તેની આસપાસના વિસ્‍તારના ઉદ્યોગોના કામદારો, કર્મચારીઓ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે દમણગંગા બ્રિજ પાસે રોયલ ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્કમાં કાર્યરત ફાર્મા કંપનીમાં આગ

vartmanpravah
ચાર ફાયર ફાઈટરોએ કલાકો જહેમત ઉઠાવી આગ કાબુ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: વાપી હાઈવે દમણગંગા બ્રિજ પાસે આવેલ રોયલ ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્ક સ્‍થિત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની પ્રથમ ઈ.સી. બેઠક યોજાઈઃ વિવિધ 41 કમિટી મેમ્બરોની કરાયેલી નિયુક્તિ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વાપી, તા.02: વી.આઈ.એ.ના નવનિયુક્‍ત પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલની અધ્‍યક્ષતામાં પ્રથમ ઈ.સી. કમિટીની મિટિંગ તા. 1 જૂન2023ના રોજ યોજવામાં આવી હતી. જેમાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નાની દમણ પોલીસ બીચ રોડ ઉપર ફેરી કરતા અને ઊંટ-ઘોડા ચલાવનારાઓને પોતાના ‘ખબરી’ બનાવશે

vartmanpravah
દરિયા કિનારે ચાલતી અસામાજિક પ્રવૃત્તિ કે સંદિગ્‍ધ ગતિવિધિની જાણકારી માટે નાની દમણ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.એસ.આઈ. વિશાલ પટેલે બીચ રોડ ઉપર ઊંટ-ઘોડા ચલાવનારા તથા ફોટોગ્રાફરો...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં સંપૂર્ણ પરિવાર આરોગ્‍ય સર્વેક્ષણના પહેલાં દિવસે 9266 ઘરો-પરિવારોનું કરાયેલું સર્વેક્ષણ

vartmanpravah
દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રાએ સવારે 8ના ટકોરે સર્વેક્ષણમાં સામેલ વિદ્યાર્થી સર્વેક્ષકોને પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માનિત કરી વધારેલું મનોબળ પહેલાં દિવસે દાદરા નગર હવેલીમાં 773 સ્‍વયં સેવકો/...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટનો ચુકાદો દમણઃ સાવકી દિકરી સાથે દુષ્‍કર્મ કરી ગર્ભવતી બનાવનાર હેવાન પિતાને 15 વર્ષની કઠોર જેલ અને રૂા.10 હજારનો દંડ

vartmanpravah
સાવકા પિતાના ત્રાસથી કંટાળી સગીરા પોતાનું ઘર છોડી ભાગવા મજબૂર બની હતી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.31 : દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટમાં આજે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશ

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દમણ જિલ્લાનું 71.18 ટકા અને દીવનું 65.48 ટકા પરિણામ

vartmanpravah
જિલ્લામાં શ્રી માછી મહાજન હાયર સેકન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થી હિલ જયંતિભાઈ પટેલ 87.47 ટકા સાથે પ્રથમ જ્‍યારે બીજા અને ત્રીજા ક્રમે કન્‍યાઓએ મારેલી બાજી દમણ જિલ્લાની...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશસેલવાસ

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દાદરા નગર હવેલીનું 57.36 ટકા પરિણામ

vartmanpravah
દાનહ જિલ્લામાં સૌથી વધુ પરિણામ પ્રભાત સ્‍કોલર એકેડેમી સ્‍કૂલ સેલવાસનું પરિણામ 91.94 ટકા અને સૌથી ઓછું પરિણામ ગવર્નમેન્‍ટ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ દાદરા ગુજરાતી માધ્‍યમનું 37.50...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપી

દમણના ડો. રાજેશભાઈ વાડેકરને આંતરરાષ્‍ટ્રીય વિશ્વ હિન્‍દુ પરિષદના અધ્‍યક્ષ ડો.પ્રવિણભાઈ તોગડીયાનું અભિવાદન કરવા મળેલી તક

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ દ્વારા રાષ્‍ટ્રીય મહિલા પરિષદ ઓજશ્વિની દ્વારા વીર હિન્‍દુ વિજેતા હિન્‍દુ પ્રશિક્ષણ વર્ગ વલસાડની સરસ્‍વતી ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ અબ્રામા ખાતે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ કલેક્‍ટરના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.31: વલસાડ જિલ્લાના પ્રવાસન સ્‍થળોના વિકાસસંદર્ભે તા.31-05-23ના રોજ કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને કલેક્‍ટર કચેરી ખાતે જિલા પ્રવાસન સમિતિની બેઠક...