સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ફિજી ખાતે હાઈ કમિશનર પી.એસ.કાર્થિગેયને કરેલું ઉષ્માભર્યું અભિવાદન
પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ફિજી ખાતે આયોજીત ગિરમીટ સ્મૃતિ દિવસની ઉજવણીમાં ફિજી સરકારના બનેલા સત્તાવાર મહેમાનઃફિજી ટાપુની મુલાકાત લઈ ત્યાંની સંસ્કૃતિ અને સભ્યતાથી પરિચિત થયા (વર્તમાન...

