વાપીમાં આવેલ વિદ્યાવિહાર સ્કૂલમાં જન્માષ્ટમી મહોત્સવનું થયેલું આયોજન
વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: વાપીમાં આવેલ વિદ્યાવિહાર સ્કૂલમાં જન્માષ્ટમી મહોત્સવનું ખૂબ ધામધૂમથી આયોજન થયું હતું. જેમાં નાના બાળકોએ બાલકળષ્ણની બાળલીલાની ઝાંકીનું પ્રદર્શન કરી...

