August 29, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં 12 થી 14 વર્ષની વયજુથના બાળકોને કોવિડ-19 રસીકરણનો શુભારંભ: પ્રથમ દિવસે સાંજના 4-30 વાગ્‍યા સુધીમાં 2858 બાળકોને રસી અપાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.16: સમગ્ર ગુજરાતમાં 1ર થી 14 વર્ષની વયજૂથના બાળકોને કોવિડ-19ની રસી આપવાના રાજ્‍યવ્‍યાપી કાર્યક્રમ અન્‍વયે વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા...
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

દમણમાં બસપાના સંસ્‍થાપક બહુજન નાયક કાંશીરામજીની 88મી જન્‍મજયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah
દમણ બસપા પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી શૈલેષભાઈ ધોડી, પ્રદેશ કન્‍વીનર ઈરફાનભાઈ કાઝી, પ્રદેશ કાર્યકારી પ્રમુખ મોહમ્‍મદ ગોસ દાંડેકર દ્વારા કાર્યકરોને આપવામાં આવેલું માર્ગદર્શન (વર્તમાન પ્રવાહ...
Breaking Newsદીવદેશ

દીવમાં શાળાના બાળકો માટે યોજવામાં આવ્યો સાયબર અવેરનેસ અને સેન્સિટાઈઝેશન કાર્યક્રમ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.15 દીવમાં શાળાના બાળકો માટે સાયબર અવેરનેસ અને સેન્‍સિટાઇઝેશન પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્‍યો હતો. પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પુનીત...
Breaking Newsદીવદેશ

દીવ પોલીસે રૂા. 32 હજારના દારૂ-બિયરના જથ્‍થા સાથે ચાર આરોપીઓની કરેલી અટક : એક કાર બરામદ

vartmanpravah
45 બોટલ રોયલ ચેલેંજ વ્‍હીસ્‍કી, 329 નીપ ક્રિમ્‍પી સ્‍પેશ્‍યલ વ્‍હીસ્‍કી તથા 47 બીરા સ્‍ટ્રોંગ બિયરના ટીનના જથ્‍થાનો સમાવેશ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.15 દીવના...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ કોસ્‍ટ ગાર્ડના બદલી થયેલા ડી.આઈ.જી. અતુલ દાંડેકરે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત : સ્‍મૃતિ ભેટ આપીપ્રશાસકશ્રીનું કરેલું અભિવાદન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15 દમણ કોસ્‍ટ ગાર્ડના ડી.આઈ.જી. કમાન્‍ડેન્‍ટ શ્રી અતુલ દાંડેકરની બદલી થતા તેમણે આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રશાસકપ્રફુલભાઈ પટેલની સીધી વાત સંઘપ્રદેશમાં શરૂ થયેલી શૈક્ષણિક ક્રાંતિથી ભાવિ પેઢીને પોતાના નવા સપનાને સાકાર કરવા અનેક અવસરો મળશે

vartmanpravah
શ્રી માછી મહાજન એજ્‍યુકેશન સોસાયટી અને માછી મહાજનના વરિષ્‍ઠ પ્રતિનિધિ મંડળે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત દમણગંગા નદીના કિનારે બની રહેલા ભવ્‍ય અને મનમોહક...
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

છરવાડા-વાપીથી રેખાબેન,  ઉમરસાડીથી શિવાની  અને પારડીથી તેજલબેન ગુમ થઈ છે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.15 વલસાડ જિલ્લા વાપી-છરવાડા, હીરાનગર સાંઇતક્ષ એપાર્ટમેન્‍ટ, એ-વિંગ ૧૦૨ ખાતે રહેતા તેમજ મૂળ રહેવાસી લાપોદ ગામ, તા.રાની, જિ.પાલી (રાજસ્‍થાન)ના રેખાબેન...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના પેન્‍શનરો જોગ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.15 વલસાડ જિલ્લાના પેન્‍શનરો કે જેઓ ૧-૧-૨૦૦૬ પહેલાં નિવૃત્ત થયા હોય અથવા તેમની ધર્મપત્‍ની કે પેન્‍શનર હોય તેવા પેન્‍શનરોને જ્‍યેષ્‍ઠ...
Breaking Newsઉમરગામગુજરાતતંત્રી લેખપારડીવલસાડવાપી

કામકાજના સ્‍થળેસ્ત્રીઓની થતી જાતિય સતામણી અધિનિયમ અંતર્ગત લો કોલેજ વલસાડ ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.15 વલસાડ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા શાહ કે.એમ. લો કોલેજ ખાતે કામકાજના સ્‍થળેસ્ત્રીઓની થતી જાતીય સતામણી...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

તા. ૧૬મી માર્ચથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને રસીકરણની શરૂઆત કરાશે

vartmanpravah
વલસાડ જિલ્લામાં અંદાજે ૫૪ હજાર બાળકોને કોર્બેવેક્‍સ રસીકરણનું આયોજન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.15: કોરોના વાઇરસની ત્રીજી લહેર તથા નવા વેરીયન્‍ટ ઓમિક્રોનનાં કેસોની ગતિ...