April 12, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsદમણદીવદેશ

દમણની જેસન ઈન્‍ડસ્‍ટ્રીઝ લિ.એ સીએસઆર ગતિવિધિઓના ભાગરૂપે સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન દ્વારા કચીગામ ખાતે સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાને 6 ફોટો ફ્રેમ, 02 સ્‍માર્ટ બોર્ડ, 02 કોમ્‍પ્‍યુટર, 02 માઉન્‍ટિંગ સ્‍ટેન્‍ડ અને 24 શાળાની બેન્‍ચ આપવામાં આવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 09 દમણ ખાતે જેસન ઈન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડે સીએસઆર ગતિવિધિઓના ભાગરૂપે સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન દ્વારા કચીગામ ખાતે સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાને...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહના કલેકટર ડો. રાકેશ મિન્‍હાસના હસ્‍તે માતૃછાયા શિશુગૃહનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09 સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસ અને પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે પાલિકા પરિસરમાં જ માતૃછાયા નામથી શિશુગૃહનું...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

ડો.અપૂર્વ શર્માએ દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઈડ સાથે મહિલા દિનની કરેલી ઉજવણી કરી

vartmanpravah
દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડની પાંચ મહિલા સભ્‍યોનું સન્‍માન કરાયું : પાંચ ખાસ કોરોના વોરિયર યુવતીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું દિવ્‍યાંગ માર્ગદર્શક દેવકી તોમરને રાષ્‍ટ્રીય મુખ્‍યાલય તરફથી...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

નાર્કોટિક્‍સ કંટ્રોલ બ્‍યુરો ઓફ નેશનલ કમિશન ફોર પ્રોટેક્‍શન ઓફ ચાઈલ્‍ડ રાઈટ્‍સ, નવી દિલ્‍હી દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન’માં દમણ જિલ્લાનું સર્વશ્રેષ્‍ઠ પ્રદર્શન : કલેક્‍ટર ડો.તપસ્‍યા રાઘવને મળેલો પુરષ્‍કાર

vartmanpravah
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ અને કુશળ માર્ગદર્શન હેઠળ દમણ જિલ્લામાં ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ સક્રિયપણે હાથ ધરવામાં આવ્‍યું હતું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsદેશસેલવાસ

સેલવાસની પ્રમુખ ગાર્ડન સોસાયટીમાં નવતર અને રોચક રીતેથયેલી આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી

vartmanpravah
સેલવાસના પ્રમુખ ગાર્ડન સોસાયટી ખાતે રહેતી મહિલાઓએ આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી રોચક અને નવતર રીતે કરી હતી. કારણ કે પ્રમુખ ગાર્ડન સોસાયટીમાં લગભગ સમગ્ર ભારત...
Breaking Newsદમણદેશ

દમણમાં બહેનોને આત્‍મનિર્ભર બનાવવા એનઆરએલએમના સક્રિય પ્રયાસો : કડૈયામાં પાપડની તાલીમનો આરંભ

vartmanpravah
પાપડની ગુણવત્તા જાળવવા જી.પં. ઉપ પ્રમુખ મૈત્રીબેન પટેલે કરેલી ટકોર દમણવાડા વિભાગના જિ.પં.ના સભ્‍ય ફાલ્‍ગુનીબેન પટેલે પ્રવાસીઓ માટે પણ પાપડની ખરીદી એક સંભારણું બને એવી...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો નથી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09 દાદરા નગર હવેલીમાં એકપણ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા નથી. પ્રદેશમાં હાલમાં એકપણ કરોનો પોઝિટીવ કેસ નથી. અત્‍યાર સુધીમા 6303...
Breaking Newsગુજરાતદમણદેશ

ગુજરાત-મહારાષ્‍ટ્ર સરહદ ઉપર માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના અતિથિ ગૃહના નિર્માણનો આરંભ

vartmanpravah
માહ્નાવંશી સમાજના નવા ઈતિહાસનું સર્જનઃ સ્થળ ઉપર રૂ. ૪૫ લાખનું મળેલું દાન અતિથિ ગૃહ ફક્‍ત સળિયા, સિમેન્‍ટ અને ઈંટનું નહી પરંતુ પ્રત્‍યેક માહ્યાવંશી સમાજના સંઘર્ષ,...
Breaking Newsગુજરાતચીખલીનવસારી

બીલીમોરા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

vartmanpravah
મહિલાઓમાં રહેલી સુષુપ્ત શકિત બહાર લાવવા જણાવતાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર નવસારીઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી બીલીમોરા સોમનાથ મંદિરના  મોહનલાલ ચુનીલાલ સાંસ્કૃતિક ભવન ખાતે...
Breaking Newsગુજરાતપારડીવલસાડવાપી

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસે ધરમપુર-કપરાડા તાલુકાના મહિલા લાભાર્થીઓ માટે નવતર પ્રયોગ ‘વનિતા’ વિશેષ

vartmanpravah
વિવિધ સરકારી વિભાગો એક મંચ ઉપર ઉપસ્‍થિત રહી લાભાર્થીઓને ઘરઆંગણે યોજનાકીય લાભો આપશે વલસાડ તા.૦૮: વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ ગામો સુધી મહિલા...