વાપીમાં ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજ ટ્રસ્ટ દ્વારા વી.આઈ.એ.માં હિન્દી કવિ સંમેલન યોજાયું
ઉપસ્થિત રાષ્ટ્રિય કવિઓએ પાકિસ્તાનની સ્થિતિ, ભારતની સંસ્કૃતિ વિરાસત, કાશી, મથુરા, અયોધ્યા, રાજનિતી પર કવિતા રજૂ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: વાપી વીઆઈએ હોલમાં...

