દાનહ જિ.પં. દ્વારા બિન્દ્રાબિન ખાતે યોજાયેલા સમૂહલગ્ન સમારંભમાં 7પ દંપતિઓએ પાડેલા પ્રભુતામાં પગલાં
પ્રદેશના આદિવાસી સમુદાયને લગ્નના ખોટા ખર્ચામાંથી બચાવવા પ્રશાસન દ્વારા વર્ષમાં બે વખત હોળી અને દિવાળીના ટાકણે સમૂહલગ્ન મહોત્સવનું થનારૂં આયોજન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,...

