વાપીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બેંક ઓફ ઈન્ડિયાનો 117મો સ્થાપના દિવસ ઉજવાયો
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) દેશની કરોડરજ્જુ સમાન છેઃ નાણામંત્રીશ્રી કનુભાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.05: બેંક ઓફ ઇન્ડિયાના 117માં સ્થાપના દિવસના અનુસંધાને...

