ભાજપ વલસાડ જિલ્લા-પારડી શહેર દ્વારા પારડી ખાતે યોજાયો નિઃશુલ્કᅠમેગા મેડિકલ ચેકઅપ કેમ્પᅠ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.04: વલસાડ જિલ્લા તથા પારડી શહેર ભાજપ દ્વારા પારડીના ધીરુભાઈ સતસંગ હોલ ખાતે એક નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં...

