March 29, 2026
Vartman Pravah

Category : દમણ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણની જવાહર નવોદય વિદ્યાલયમાં યુવા સંસદ યોજાઈઃ દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે વિદ્યાર્થીઓને આપેલો જોશ

vartmanpravah
દમણના નેહરૂ યુવા કેન્‍દ્રના સમન્‍વયથી આયોજીત યુવા સંસદ સ્‍પર્ધામાં 15 થી 29 વર્ષની ઉંમરના યુવાનોએ લીધેલો ભાગ કોચીન, તા.04 ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સેલવાસમાં ગણપતિ વિસર્જન દરમ્‍યાન એક યુવાન નદીમાં ડૂબ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04: દાદરા નગર હવેલીમાં ગણેશોત્‍સવ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે ત્‍યારે વિસર્જનના પાંચમાં દિવસે આ ઉત્‍સવ ખુશીના માહોલમાંથી ગમમા ફેરવાઈ ગયો...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તી પહોંચી લક્ષદ્વીપના વિકાસની અધિકારીઓ સાથે શરૂ કરેલી સમીક્ષા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) કવરત્તી, તા.04: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કવરત્તી પહોંચી લક્ષદ્વીપનાવિવિધ વિકાસલક્ષી કામોની જાણકારી પણ અધિકારીઓ પાસેથી મેળવી હતી. દાદરા નગર હવેલી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કોચીન ખાતે સ્‍વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંતને નિહાળવાનો લીધેલો લ્‍હાવો

vartmanpravah
પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં દેશ આત્‍મનિર્ભર બનવાના સપનાને સાકાર કરવા એક પછી એક તમામ પડાવ પાર કરી રહ્યું હોવાની થતી પ્રતિતિ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ જોડે કરેલી મુલાકાત

vartmanpravah
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી-દમણ-દીવ અને લક્ષદ્વીપને સાંકળતા કેટલાક મુદ્દાઓની કરેલી ચર્ચા-વિચારણાં (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) કોચીન, તા.04: કેરલના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણમાં વિવિધ મંડળો દ્વારા સ્‍થાપિત અઢી દિવસની શ્રીજીની મૂર્તિનું કરાયેલું વિસર્જન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) દમણ,તા.02: સંઘપ્રદેશ દમણમાં વિવિધ મંડળો દ્વારા અઢી દિવસના સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું આજે સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્‍યું હતું. નાની અને મોટી દમણમાં વિવિધ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરકારી પ્રાથમિક શાળા કચીગામના હેડમાસ્‍તર રતિલાલ જી. પટેલ સેવા નિવૃત થતાં આપવામાં આવેલું વિદાયમાન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.01: ગત તા.30મી ઓગસ્‍ટના રોજ કચીગામની સરકારી પ્રાથમિક શાળાના હેડમાસ્‍તર શ્રી રતિલાલભાઈ જી. પટેલ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમના નિવૃત્તિ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત સ્‍કાઉટ ગાઈડના રાષ્‍ટ્રીય મુખ્‍યાલય નવી દિલ્‍હીના ઉપ નિર્દેશક દર્શના પાવસકર દાનહની વિશેષ મુલાકાતે

vartmanpravah
દાનહના કલેક્‍ટર ભાનુ પ્રભા સાથે દર્શના પાવસકરેલી કરેલી ખાસ મુલાકાત પ્રદેશમાં ભારત સ્‍કાઉટ ગાઈડની ગતિવિધિઓને વધારવાના વિષય ઉપર કરેલી ચર્ચા-વિચારણાં (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અસ્‍પી દમણિયાએ વિવિધ ગણેશ મંડળો દ્વારા સ્‍થાપિત વિઘ્નહર્તાના કરેલા દર્શન

vartmanpravah
પ્રદેશવાસીઓ માટે તંદુરસ્‍ત આરોગ્‍ય અને સુખ-શાંતિ તથા સમૃદ્ધિની કરેલી કામના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.01: હિંદુ ધર્મમમાં ભગવાન ગણપતિને ખાસપૂજનીય માનવામાં આવે છે. શાષાો...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદેશવલસાડવાપી

સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો

vartmanpravah
પોલીકેબ ઈન્‍ડિયા લિ. દ્વારા પાવર પોઈન્‍ટ પ્રેઝેન્‍ટશન દ્વારા ઉદ્યોગો અને ઘરોમાં વપરાતા જુદા જુદા કેબલો અને વાયરો વિશે વિસ્‍તૃત જાણકારી અપાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)...