Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણમાં વિવિધ મંડળો દ્વારા સ્‍થાપિત અઢી દિવસની શ્રીજીની મૂર્તિનું કરાયેલું વિસર્જન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દમણ,તા.02: સંઘપ્રદેશ દમણમાં વિવિધ મંડળો દ્વારા અઢી દિવસના સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું આજે સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્‍યું હતું.
નાની અને મોટી દમણમાં વિવિધ મંડળો દ્વારા અઢી દિવસના શ્રીજીની મૂર્તિઓની સ્‍થાપના કરવામાં આવી જેની પૂજા-અર્ચના બાદ વાજતે-ગાજતે ભક્‍તિભાવપૂર્વક ભીની આંખે શ્રી ગણેશજીની મૂર્તિઓનું નાની અને મોટી દમણની જેટી ખાતે દમણગંગા નદીના સમુદ્ર સંગમ સ્‍થળે વિસર્જન કરવામાં આવ્‍યું હતું.

Related posts

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’નું કરાયેલું સમાપન

vartmanpravah

શ્રી રામ શોભાયાત્રા સમિતિ દમણ દ્વારા મોટી દમણના મગરવાડાના દૂધીમાતા મંદિરના પટાંગણમાં વિરાટ સામૂહિક હનુમાન ચાલીસા પઠનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સગર્ભા અને પ વર્ષ સુધીના બાળકોના સ્‍વાસ્‍થ્‍ય માટે વલસાડ તાલુકામાં બાલ પોષણના પ્રોજેક્‍ટનો શુભારંભ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા અંગદાન અંગે શરૂ કરાયેલ સફળ જાગૃતિ ઝુંબેશ

vartmanpravah

વાંસદા વિધાનસભા મત વિસ્‍તારમાં મતદાન જાગૃતિ અન્‍વયે બાઈક રેલી યોજાઈ

vartmanpravah

ચેક રીટર્ન કેસમાં ચીખલીના ક્‍વોરી સંચાલકને એક વર્ષની કેદની સજાનો હુકમ

vartmanpravah

Leave a Comment