September 4, 2026
Vartman Pravah

Category : દમણ

દમણ

દમણ ગવર્નમેન્ટ ટીચર્સ સોસાયટીમાં સચિવ તરીકે ૨૧ વર્ષ સુધી ઍકધારી સેવા આપ્યા બાદ વયમર્યાદાના કારણે રતિલાલ પટેલ નિવૃત્ત થતાં વિદાયમાન અપાયું

vartmanpravah
દમણ વિભાગ ગવર્નમેન્ટ ટીચર્સ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના જતન અને સંવર્ધન માટે રતિલાલ પટેલે કરેલી કામગીરી હંમેશા યાદ રહેશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.૦૨ દમણમાં...
Breaking Newsદમણસેલવાસ

દમણના દેવકાની હોટલ સાઈલન્ટમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસના દરોડાઃ ૧૫ જુગારીઓની ધરપકડ

vartmanpravah
‡ રૂ.૧.૦૫ લાખ રોકડા બરામદ ‡ દાદરા નગર હવેલીમાં પોલીસની ભીંસ વધતાં જુગાર, દેહવેપાર તથા ઓઈલ ચોરીના ગોરખધંધાના સૂત્રધારોને દમણમાં પનાહ આપવામાં આવી હોવાની ઠેર...
દમણ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગ્રામ્ય વિસ્તારની બહેનોનેઆત્મનિર્ભર બનાવવા શરૂ કરેલા અભિયાનથી સંઘપ્રદેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ‘ગ્રામ સ્વરાજ્ય’ની વિચારધારા ઉપર પ્રશાસનની મહોર

vartmanpravah
‡ કડૈયા ભંડારવાડ ખાતે આયોજીત સેલ્ફ હેલ્પ ગૃપની બેઠકમાં બહેનો સાથે પ્રદેશના નાણાં અને પંચાયતી રાજ સચિવ ગૌરવસિંહ રાજાવત તથા મુખ્ય કાર્યકારી અધિકારી આશિષ મોહને...
દમણ

મોટી દમણના ઢોલર ગવર્નર્મેન્ટ ક્વાટર્સ વિસ્તાર પાણીથી બેટમાં રૂપાંતરિતઃ ઢોલર ચાર રસ્તા ઉપર પાણી ફરી વળતાં રાહદારીઓ અને વાહન વ્યવહારને પડેલી અગવડતા

vartmanpravah
 નાની દમણ કોલેજ રોડ ઉપર પણ ફરી વળેલું પાણીઃ આર.ટી.ઓ. ઓફિસની સામેના રોડ ઉપર પણ પાણી  મંગળવારે પ્રશાસન અને પંચાયતની ટીમે કરેલી કાર્યવાહીથી દાભેલ ચેકપોસ્ટ,...
દમણ

કચીગામ ઉચ્ચ પ્રાથમિક શાળાના અંગ્રેજી માધ્યમના વર્ગખંડમાં અભ્યાસક્રમ શરૂ થતાં સરપંચ ભરતભાઈ પટેલ અને જિ.પં.સભ્ય દિનેશભાઈ ધોડીઍ વિદ્યાર્થીઓને આવકારી આપેલું પ્રોત્સાહન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. ૦૧ કચીગામ ઉચ્ચ પ્રાથમિક શાળાના અંગ્રેજી માધ્યમમાં આજે વર્ગખંડ અભ્યાસક્રમ શરૂ થતાં કચીગામના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ અને જિ.પં.સભ્ય...
દમણ

જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પી દમણિયાના અધ્યક્ષસ્થાને ઘેલવાડ પંચાયત ભાજપ મંડળની બેઠકમાં સંગઠનને મજબુત બનાવવા અને સરકારની યોજનાઓ છેવાડેના લોકો સુધી પહોંચાડવા મનન-મંથન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. ૦૧ઃ આજે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પીભાઈ દમણિયાના અધ્યક્ષસ્થાને ઘેલવાડ પંચાયત મંડળની કાર્યકારિણી બેઠક મળી હતી. જેમાં સંગઠનને...
દમણ

દમણમાં ઓરકેસ્ટ્રા અને ડીજેને પરવાનગી આપવા જિલ્લા કલેક્ટર સમક્ષ સંચાલકોની રજૂઆત

vartmanpravah
મરણપથારીઍ પડેલા ધંધાને નવજીવન આપવા અગામી તહેવારો દરમિયાન મર્યાદિત રીતે કોવિડ-૧૯ના પ્રોટોકોલના પાલન સાથે ડીજે અને ઓરકેસ્ટ્રા સંચાલકોને મંજૂરી આપવા વ્યાપક બનેલી લોકલાગણી (વર્તમાન પ્રવાહ...
Breaking Newsદમણસેલવાસ

સંઘપ્રદેશના મુખ્ય વન સંરક્ષક કે. રવિચંદ્રનની બઢતી સાથે અંદામાન નિકોબાર બદલી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. ૦૧ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના મુખ્ય વન સંરક્ષક શ્રી કે.રવિચંદ્રનની બઢતી સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ અંદામાન અને...
Breaking Newsદમણસેલવાસ

દાનહ-દમણ-દીવની ઉચ્ચ પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ના વર્ગખંડ અભ્યાસક્રમનો આરંભ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. ૦૧ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કોરોનાના કેસમાં નોîધપાત્ર ઘટાડો થતાં અને સક્રિય કેસો પણ નહીંવત રહેતાં કેન્દ્ર...
દમણ

મગરવાડા ગ્રામ પંચાયતમાં કાનૂની સલાહ શિબિરનું થયેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. ૩૧ઃ મગરવાડા ગ્રામ પંચાયતમાં આયોજીત કાનૂની સલાહ કાર્યક્રમમાં દમણના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી શ્રી જેસલ રાઠોડ ઉપસ્થિત રહ્ના હતા. તેમણે જરૂરી...