ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન-2025-‘26 ‘સબકા સાથ, સબકા વિકાસ’ અંતર્ગત સોમનાથ ગ્રામ પંચાયતની મળેલી ગ્રામસભામાં કંપની કંપનીએ હપ્તા ઉઘરાવવા જવાનો સમય મળે પરંતુ લોકોની સમસ્યા દૂર કરવા માટે સમય નથીઃ સોમનાથ આગેવાન ઈશ્વરભાઈ પટેલનો સોમનાથ ગ્રા.પં.ના સરપંચ અને જિ.પં.સભ્યોને સોંસરો પ્રશ્ન
દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉપસ્થિત રહી દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિધાનસભા આપતો ઠરાવ કરવા ગ્રામસભામાં કરેલી રજૂઆત દમણ-દીવ પ્રદેશ યુવક કોંગ્રેસના...

