વાપીનો યુવાન રાષ્ટ્ર પ્રેમનો મિશાલ બન્યો : 75મા ગણતંત્ર દિવસ 75 કીલોમીટર દોડ દોડી ઉજવ્યો
વાપી શુભમ ટાવરમાં રહેતો ઉજ્જવલ ડ્રોલીયા 25મી રાત્રે દોડ શરૂ કરી તા.26મી સવારે 7:50 કલાકે 75 કી.મી.ની દોડનો લક્ષ્યાંક પુરો કર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)...

