ચીખલીના સાદકપોરમાં વૃદ્ધ દંપતિના ઘરમાં પાંચ જેટલા લૂંટારૂઓ ત્રાટકી ચપ્પુની અણીએ સોના-ચાંદીના દાગીના લૂંટી ફરાર
લૂંટારુને વૃદ્ધે હાથ જોડીને તસ્કરોને કહ્યું મારા ગળાની ચેન આપી દઉં છું પરંતુ અમારા પૈકી એકને પણ મારતાં નહિ મારી નાંખવા હોય તો બંનેને મારજો...

