ધરમપુર સહિત આદિવાસી વિસ્તારમાં ડ્રીમ-900 તથા ઈગલ સ્માર્ટ કંપની દ્વારા કરોડોની છેતરપીંડી અંગે રજૂઆત
લોભામણી સ્કીમો આદિવાસી વિસ્તારમાં બતાવી આયોજકો છૂ થઈ જતા ધરમપુર પોલીસને આવેદનપત્ર પાઠવાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: ધરમપુર સહિત દક્ષિણ ગુજરાતના ગરીબ આદિવાસીઓને...

