વલસાડ ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતની વિધાનસભાની બેઠકો માટે ચૂંટણીલક્ષી મહામનોમંથન હાથ ધરાયું
દક્ષિણ ઝોન ભાજપની યોજાયેલ મહત્વાકાંક્ષી બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, સી.એમ. ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત પ્રધાનો, સાંસદ સભ્યો, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા (વર્તમાન...

