ભર બપોરે ઉકળાટના માહોલ વચ્ચે વાદળોમાં છવાયો અંધારપટ્ટઃ કડાકા-ભડકા સાથે ધોધમાર વરસાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.08: ચીખલી પંથકમાં કેટલાક દિવસોથી છૂટા-છવાયા વરસાદમાં ઉકળાટના માહોલ વચ્ચે આજરોજ બપોરે બે વાગ્યાના સુમારેઅચાનક વાતાવરણમાં પલટો આવતાં આકાશમાં ઘનઘોર...

