વાપી જીઆઈડીસીમાંનોટિફાઈડ દ્વારા કાર્યરત કરાયેલ જાહેર સુલભ શૌચાલય છ મહિનાથી અસુલભ બની રહ્યું છે
લાખોના ખર્ચે બનાવેલ શૌચાલય સંચાલકને પૈસા નહી મળતા બંધ કરી દીધુ છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: વાપી જીઆઈડીસી વિસ્તારમાં એક સુલભ શૌચાલયની તાતી...

