બાંધકામ વિભાગની ટીમની સરાહનીય કામગીરી : વલસાડ જિલ્લા પંચાયતનાં બાંધકામ વિભાગ દ્વારા મોટાભાગના રસ્તાઓ લોકઉપયોગી બનાવ્યા
જે રસ્તાઓ બાકી છે તે રસ્તાઓ પર તાત્કાલિક મેટલ પાથરી પેચવર્ક કામગીરી હાથ ધરવામાં આવીઃ સરકાર દ્વારા મંજૂર થયેલ રસ્તાઓ ચોમાસુ પૂરૂં થાય ત્યારે તાત્કાલિ...

