હાઈવે ઓથોરીટી સામે આંદોલને વેગ પકડયો: પારનેરા હાઈવે ઉપર યુથ કોંગ્રેસે ચક્કાજામ કર્યા
હાઈવે ઓથોરીટી વરસાદમાં ખાડા પૂરવામાં નિષ્ફળ રહેતા પ્રજામાં જનઆક્રોશ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: વલસાડ જિલ્લામાં ગત સપ્તાહમાં માત્ર ચાર-પાંચ દિવસમાં 60 ઈંચ ઉપર...

