સંઘપ્રદેશ પ્રશાસનમાં શરૂ થયેલા કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિસના ચલણની પુનઃ સમીક્ષા થવી આવશ્યક
સંઘપ્રદેશ પ્રશાસનમાં કાર્મિક વિભાગની ઉદાસિનતાથી લાંબા સમયથી સુપ્રિન્ટેન્ડેન્ટોની પોસ્ટ ખાલી : હેડ ક્લાર્કો વગર જવાબદારીએ એમ.એ.સી.પી.ના માધ્યમથી સુપ્રિન્ટેન્ડન્ટના સમકક્ષ મેળવી રહેલા પગારનો લાભ સરકારી કોલેજોમાં...

