ભાજપની ત્રણ રાજ્યમાં પ્રચંડ જીતને વંકાલ ગામે કિસાન મોરચા દ્વારા ફટાકડા ફોડી વધાવવામાં આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.03: મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એમ ત્રણ રાજ્યોમાંભાજપની પ્રચંડ જીતને ભાજપના કિસાન મોરચાના પ્રદેશ મંત્રી આશિષભાઈ દેસાઈ, જિલ્લાના પ્રમુખ દેવાંશુભાઈ...

