વલસાડ જિલ્લાના કપરાડાના ઓઝર અને કાકડકોપર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી
સરકારની વિવિધ યોજનાનો લોકોએ લાભ મેળવ્યો, અનેક લાભાર્થીએ પોતાની સાફલ્ય ગાથા પણ વર્ણવી (વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.01: વિકસિત ભારત સંકલ્પ યાત્રા વલસાડ જિલ્લાના કપરાડા...

