વાપી ગુંજનમાં સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિધ્ધિ મેળવવા કારના બોનેટ પર કરેલો સ્ટંટ બે યુવકને ભારે પડયો
કાર ચાલક હિતાર્થ માલદે નકુમ અને બોનેટ પર સ્ટંટ કરનાર સ્વપ્નિલ ખંડેરાવ પાટીલની ધરપકડ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ, ફેસબુકમાં રીલ...

