સંઘપ્રદેશ દમણ ભાજપના યુવા નેતા અને આસામ રાજ્યના ઓબીસી મોરચાના પ્રભારી રાષ્ટ્રીય ભાજપાએ વિશાલભાઈ ટંડેલને ગુજરાત ભાજપના ઓબીસી મોરચાના પ્રભારી તરીકેની સોંપેલી જવાબદારી
રાષ્ટ્રીય ભાજપાએ ઓબીસી નેતા વિશાલભાઈ ટંડેલને મોટા પ્રમાણમાં ઓબીસી સમાજની વસ્તી ધરાવતા એવા ગુજરાત રાજ્યની જવાબદારી સોંપી વધારેલું કદ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.29...

