વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરેલી મહિલા પૂત્ર જન્મ બાદ મરણ પામતા પરિવારે બબાલ કરી
સરોધીની કાજલબેન નાયકાને પ્રસુતિ માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સરોધી ગામની કાજલબેન નાયકાને પ્રસુતિ માટે દાખલ...

