નવસારી જલાલપોર તાલુકાના કનીયેટ ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની કરાયેલી ઉજવણી
કાંઠા વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે ચેરનું જતન ખૂબ જ આવશ્યક : રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.05: નવસારી જિલ્લાના જલાલોપર તાલુકાના કનીયેટ ગામે...

