મરલા-ગામથાણા ખાતે તા.૧ થી ૭ મી એપ્રિલ શ્રીમદ ભાગવત કથા યોજાશે
તા.૪-૪-૨૩ની રાત્રે સંકટમોચન હનુમાનજીનો ચોથો પાટોત્સવ નિમિત્તે લોકડાયરો યોજાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.21: શ્રી નવચેતન યુવકમંડળ મરલા,દેસાઇ ફળિયા દ્વારા આયોજિત સર્વે જીવાત્માના કલ્યાણાર્થે...

