વાપી જીઆઈડીસીમાં ઈન્ડસ્ટ્રીઝની ઓફીસમાં જુગાર રમતા 7 ઉદ્યોગપતિ-વેપારી ઝડપાયા
ઈન્ડસ્ટ્રીઝ માલિક જ કંપનીમાં જુગારધામ ચલાવતાનું બહાર આવ્યું : પોલીસે રોકડા, મોબાઈલ, વાહનો મળી રૂા.9.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29:...

