વાસ્મોના કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઈ કેબિનેટ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.01: ચીખલી તાલુકાના વાસ્મોના કર્મચારીઓ દ્વારા કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલને કરેલ લેખિતરજૂઆતમાં જણાવ્યું છે કે વાસ્મો સર્વિસ રૂલ્સ-2002 નું પાલન...

