દાનહઃ નરોલી પંચાયત દ્વારા ગૌશાળા માટે જગ્યા ફાળવવા જિ.પં.ના સીઈઓ સમક્ષ માંગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.21: છેલ્લા ઘણાં વર્ષોથી જાહેર રસ્તાઓ, બાગ-બગીચા, જાહેર સ્થળોએ પાલતુ પશુઓનો અડીંગો જોવા મળતો હોય છે. કેટલાય પશુઓ રસ્તા, હાઈવેની વચ્ચોવચ્ચ...

