April 29, 2026
Vartman Pravah

Category : ઉમરગામ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ પીએમ-સૂરજ પોર્ટલ સહિત અનેકવિધ યોજનાઓનું ઈ-લોન્‍ચિંગ કર્યું

vartmanpravah
નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને વાપીના બલીઠા ખાતે વંચિત વર્ગો માટેઆઉટરીચ કાર્યક્રમ યોજાયો લોન યોજનાથી લાભાર્થી સ્‍વરોજગાર ઊભો કરી શકશે તેમજ અનેક રોજગારીની તકો મળશે: મંત્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાણાંમંત્રીના હસ્તે વાપી નગરપાલિકાના રૂ. ૩૯.૩૧ કરોડના વિકાસકાર્યોનું કરાયેલું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

vartmanpravah
રાજ્‍ય સરકારે સ્‍વર્ણિમ યોજના અમલમાં મૂકી શહેરોના વધુ સુવ્‍યવસ્‍થિત વિકાસ માટે આયોજન કર્યું – મંત્રી કનુભાઈ દેસાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.13: નાણાં, ઊર્જા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની હોકી નેશનલ ચેમ્‍પિયનશીપમાં પસંદગી

vartmanpravah
કુ.નેહા નિશાદ 14 સિનિયર નેશનલ હોકી સ્‍પર્ધા પુનામાં ગુજરાતની ટીમમાં સામેલ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.12: વલસાડની શાહ એન.એચ. કોમર્સ કોલેજની વિદ્યાર્થીની નેશનલ હોકી ચેમ્‍પિયનશીપમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રવિવારે વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024 યોજાશે

vartmanpravah
રાજસ્‍થાનના જાણીતા લોક કલાકારો ભાગ લેશે : રાજસ્‍થાન ભવનમાં શિવરાત્રી કાર્યક્રમ યોજાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.12: વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024નું ભવ્‍ય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા બાયફ કેમ્‍પસ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામા આવી હતી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: કપરાડા તાલુકાના કપરાડા બાયફ ઓફીસ ખાતે વિશ્વ મહિલા દિવસ કાર્યક્રમનુ આયોજન એન્‍કર બાય પેનાસોનીક અને બીસલ્‍ડ બાયફ દ્વારા કરવામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર તિસ્‍કરી તલાટમાં ગેરેજમાં કામ કરતા યુવકનું બેટરી એસિડ પી જતા સારવાર દરમિયાન મોત

vartmanpravah
ગેરેજમાં કામ કરવા આવેલ કાર સામાન લેવા જતા પલટી મારી ગઈ, ગભરાઈ જતા તેજસ મુકેશભાઈ પટેલએ એસિડ પી ગયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પરીક્ષા ડિપ્રેશનને લઈ પારડીના યુવાને ઘર છોડ્‌યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.12: ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના દરને લઈ અનેક વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ માનસિક રીતે પરીક્ષાના ટેન્‍શનમાં આવી પોતાનું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી વિસ્‍તારમાં બુટલેગરો બિન્‍દાસ: રાહદારીને કચડી સ્‍થળ પર મોત નીપજાવી ગાડી છોડી ફરાર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.12: પારડીના ઉંમરસાડી કોસ્‍ટલ હાઈવે પર ગઈકાલે મોડી રાત્રે એક વોક્‍સ વેગન કાર નંબર જીજે 15 સીકે 0904 બાવળના ઝાડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોકસભાની વલસાડ-ડાંગ બેઠક માટે કોંગ્રેસે ધારાસભ્ય અનંતભાઈ પટેલને ઉમેદવાર જાહેર કર્યા

vartmanpravah
વલસાડ બેઠકના ભાજપના ઉમેદવારની મંગળવારે મોડી રાતે જાહેરાત થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: લોકસભાની ચૂંટણીના બ્‍યુગલ વાગી ચૂક્‍યા છે તેથી રાજકીય પક્ષો દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ અમદાવાદથી લીલી ઝંડી બતાવી પારડીના ન્‍યુ પારડી નામના ગુડ્‍સ રેલવે સ્‍ટેશનનું કર્યું લોકાર્પણ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.12: વર્ષો પહેલા ખખડધજ રસ્‍તાઓને વાજપેયીની ભાજપ સરકાર આવતા જ દેશના તમામ રસ્‍તાઓની કાયાપલટ થઈ ગઈ હતી તેવી જ રીતે...