કપરાડા પોલીસે કતલખાને લઈ જવાતી 8 જરસી ગાય, ત્રણ વાછરડા ભરેલ ટેમ્પો ઝડપ્યો
ટેમ્પો ચાલક મધુ વલ્લભા દિવટે, ક્લિનર પુષ્પરાજ મનુકરની ધરપકડ : રૂા.2.49 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: કપરાડા પોલીસને મળેલી બાતમી...

