ચીખલીના વંકાલમાં માટી ખનનના ઈરાદે તળાવની પાળ તોડી નાંખતા પૂર્વ સરપંચે ટીડીઓ સહિત કલેક્ટરને આવેદન આપી તપાસની કરેલી માંગ
સરકારી તળાવમાં વેસ્ટ વિયરની વ્યવસ્થા હોવા છતાં ગેરકાયદેસર રીતે પાળ તોડી નાંખતા નાળામાંથી વહેતા પાણીને અટકાવવા માટે પૂર્વ સરપંચ સહિત સ્થાનિકોની લેખિત રજૂઆત બાદ જિલ્લા...

