પારડીની એન.કે. દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં જ્ઞાન સપ્તાહની શરૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.04: વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈદેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં તા.4 થી 12 જુલાઈ 2023...

