દમણ જિલ્લાની ચારેય શાખાઓ દ્વારા બેંક ઓફ બરોડાના 115મા સ્થાપના દિનના ઉપલક્ષમાં વિકલાંગ વિદ્યાર્થીઓને અભ્યાસ અને જીવન જરૂરી સુવિધાઓનું કરેલું વિતરણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.20 બેંક ઓફ બરોડાના 115મા સ્થાપના દિનના અવસરે દમણ જિલ્લાની શાખાઓ દ્વારા સંયુક્ત રીતે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલિટી (સી.એસ.આર.) અંતર્ગત જરૂરીયાતમંદ...

